Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર્વ પર ભવનાથ મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું
મહાશિવરાત્રિ પર્વ પર જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. ભવનાથ મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે પહોંચ્યા છે. આજે પછી મોડી રાત્રે મેળાની પુર્ણાહુતિ થશે.
મહાશિવરાત્રિ પર્વ પર જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. ભવનાથ મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે પહોંચ્યા છે. અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે. જે બાદ સાધુ સંતો મગી કુંડમાં સ્નાન કરશે. આ પછી ભવનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવશે. પછી મોડી રાત્રે મેળાની પુર્ણાહુતિ થશે.





















