શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વ્હાઈટ ટી-શર્ટમાં મેક વિના પણ સુંદર લાગી રહી છે મલાઈકા અરોરા, જુઓ હોટ તસવીરો
મલાઈકા અરોરા
1/6
![બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. મલાઈકા હંમેશા પોતાના લુકને લઈને લાઈમલાઈટમાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. મલાઈકા હંમેશા પોતાના લુકને લઈને લાઈમલાઈટમાં રહે છે.
2/6
![મલાઈકા ઈન્ડસ્ટ્રીની તે અભિનેત્રી છે, જે 48 વર્ષની ઉંમરમાં પણ ફિટનેસના મામલે નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા ઈન્ડસ્ટ્રીની તે અભિનેત્રી છે, જે 48 વર્ષની ઉંમરમાં પણ ફિટનેસના મામલે નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે
3/6
![મલાઈકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ નવા નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ નવા નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
4/6
![આ દરમિયાન મલાઈકા અરોરા ગૌરી ખાનની શોપ બહાર જોવા મળી હતી](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન મલાઈકા અરોરા ગૌરી ખાનની શોપ બહાર જોવા મળી હતી
5/6
![વ્હાઈટ ટી-શર્ટ પહેરીને મેકઅપ વિના પણ મલાઈકા અરોરા પોતાના સ્ટાઈલિશ અંદાજમાં કમાલ લાગી રહી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વ્હાઈટ ટી-શર્ટ પહેરીને મેકઅપ વિના પણ મલાઈકા અરોરા પોતાના સ્ટાઈલિશ અંદાજમાં કમાલ લાગી રહી હતી.
6/6
![મલાઈકાનો આ કેઝ્યુલ લૂક પણ ફેન્સના ધબકારા વધારી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકાનો આ કેઝ્યુલ લૂક પણ ફેન્સના ધબકારા વધારી રહ્યો છે.
Published at : 31 May 2022 05:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)