શોધખોળ કરો
Raveena Tandon photo: રવિના ટંડનની લેટેસ્ટ તસવીરોએ જીત્યું ફેન્સનું દિલ
Raveena Tandon photo: આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે. 48 વર્ષની ઉંમરે, અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે.
રવિના ટંડન
1/8

Raveena Tandon photo: આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે. 48 વર્ષની ઉંમરે, અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે.
2/8

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને 90ના દાયકામાં પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવ્યા હતા.
Published at : 16 Nov 2022 11:40 PM (IST)
આગળ જુઓ