શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ શમા સિકન્દર દરેક લૂકમાં લાગે છે ગ્લેમરસ, તસવીરો થઈ વાયરલ
1/7
![મુંબઈ: વેબ-સીરીઝ માયામાં પોતાના બૉલ્ડ અંદાજને લઈ શમા સિકંદર ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે અભિનેત્રી બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. શમા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઈ: વેબ-સીરીઝ માયામાં પોતાના બૉલ્ડ અંદાજને લઈ શમા સિકંદર ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે અભિનેત્રી બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. શમા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
2/7
![અભિનેત્રીની બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. શમા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. ફેન્સ માટે એક્ટ્રેસ હોટ તસવીરો શેર કરતી રહે છે. શમાની બિકિની તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીની બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. શમા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. ફેન્સ માટે એક્ટ્રેસ હોટ તસવીરો શેર કરતી રહે છે. શમાની બિકિની તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
3/7
![એક્ટ્રેસે હાલમાં જ બિકિનીમાં તસવીરો શેર કરી છે. શમા સિકન્દરની આ હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસે હાલમાં જ બિકિનીમાં તસવીરો શેર કરી છે. શમા સિકન્દરની આ હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
4/7
![શમા સિકન્દરે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. શમા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. છેલ્લા ઘણા સમયથી ટીવી પડદા પરથી દૂર શમા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શમા સિકન્દરે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. શમા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. છેલ્લા ઘણા સમયથી ટીવી પડદા પરથી દૂર શમા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
5/7
![એક્ટ્રેસ શમા સિકંદરને ટીવી સીરિયલ યે હે લાફઈથી પોપ્યુલારિટી મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ શમા સિકંદરને ટીવી સીરિયલ યે હે લાફઈથી પોપ્યુલારિટી મળી હતી.
6/7
![બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
7/7
![(તમામ તસવીરો શમા સિકન્દર ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
(તમામ તસવીરો શમા સિકન્દર ઈન્સ્ટાગ્રામ)
Published at : 12 Mar 2022 05:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)