શોધખોળ કરો
Bhumi Pednekar PHOTO: ભૂમિ પેડનેકરે પહેર્યો 34 વર્ષ જૂનો વિન્ટેજ ડ્રેસ, તસવીરોમાં લેટેસ્ટ લુક જોઈને ચાહકો થયા ઘાયલ
Bhumi Pednekar PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેની એક્ટિંગની સાથે તેની અનોખી ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે. તેનો દરેક લુક ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવાનું કામ કરે છે.

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર
1/8

Bhumi Pednekar PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેની એક્ટિંગની સાથે તેની અનોખી ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે. તેનો દરેક લુક ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવાનું કામ કરે છે.
2/8

હાલમાં જ તેણે વિન્ટેજ સેક્સી ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેનો લુક એક ઈવેન્ટનો છે, જેના માટે તેણે કટ-આઉટ ડિટેલ ડ્રેસ પહેર્યો હતો. જૂના ફેશન કલેક્શનમાંથી લીધેલ છે.
3/8

ભૂમિએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી લેટેસ્ટ તસવીરોમાં તે બ્લેક મિડી ડ્રેસમાં જોવા મળી રહી છે. જે તેણે બ્રાન્ડ Muglerના 1989ના ફોલ/વિન્ટર કલેક્શનમાંથી પસંદ કર્યો હતો.
4/8

આ વિન્ટેજ ડ્રેસ ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર થિએરી મુગલરે ડિઝાઇન કર્યો હતો, જેનું 23 જાન્યુઆરી 2022ના રોજ અવસાન થયું હતું. ડ્રેસમાં કટ-આઉટ ડિટેઈલ આપવામાં આવી હતી, જે ખાસ ધ્યાન આકર્ષિત કરી રહી હતી.
5/8

ભૂમિ દ્વારા પહેરવામાં આવતા આ ફુલ સ્લીવ ડ્રેસને બનાવવા માટે રેયોન અને વિસ્કોસ જેવા કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
6/8

ભૂમિ આ આઉટફીટમાં તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
7/8

તેણીએ તેની પોસ્ટમાં એ પણ જણાવ્યું છે કે તેનો ડ્રેસ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે, એટલે કે આ પોશાક પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
8/8

ભૂમિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.
Published at : 22 Apr 2023 05:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
