શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Rashmika Mandanna Pics: રશ્મિકા મંદનાએ પોતાના હાથ પર કંઈક એવું લખાવ્યું કે ફેન્સ ચોંકી ગયા
Rashmika Mandanna Tattoo Pics: શું તમે ક્યારેય નોંધ્યું છે કે સાઉથ સુપરસ્ટાર રશ્મિકાના હાથ પર ટેટૂ છે, ચાલો તમને તેનો અર્થ જણાવીએ.
![Rashmika Mandanna Tattoo Pics: શું તમે ક્યારેય નોંધ્યું છે કે સાઉથ સુપરસ્ટાર રશ્મિકાના હાથ પર ટેટૂ છે, ચાલો તમને તેનો અર્થ જણાવીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/21dafbdc5fed0bba038c569cc50c68fe1664213704749397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકા મંદના
1/8
![Rashmika Mandanna Tattoo Pics: શું તમે ક્યારેય નોંધ્યું છે કે સાઉથ સુપરસ્ટાર રશ્મિકાના હાથ પર ટેટૂ છે, ચાલો તમને તેનો અર્થ જણાવીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/7d00749059e2e47f104a09a5f52855e99c24c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rashmika Mandanna Tattoo Pics: શું તમે ક્યારેય નોંધ્યું છે કે સાઉથ સુપરસ્ટાર રશ્મિકાના હાથ પર ટેટૂ છે, ચાલો તમને તેનો અર્થ જણાવીએ.
2/8
![સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગુડ બાયના પ્રમોશનમાં વ્યસ્ત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/32be1c864457a38d64d132b69ddffd010fa6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગુડ બાયના પ્રમોશનમાં વ્યસ્ત છે.
3/8
![ગુડ બાય પ્રમોશન દરમિયાન રશ્મિકાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં એક્ટ્રેસના હાથ પર બનાવેલા ટેટૂએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/773b64c151f7f50ef22404eb8ebbfdd8182fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુડ બાય પ્રમોશન દરમિયાન રશ્મિકાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં એક્ટ્રેસના હાથ પર બનાવેલા ટેટૂએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
4/8
![રશ્મિકા મંદનાના જમણા હાથના કાંડા પર બનેલા આ ટેટૂમાં અંગ્રેજીમાં Irreplaceable લખેલું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/d40a787f21326535ef7457207911513f2f815.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકા મંદનાના જમણા હાથના કાંડા પર બનેલા આ ટેટૂમાં અંગ્રેજીમાં Irreplaceable લખેલું છે.
5/8
![આ ટેટૂનો અર્થ એ છે કે, જે ક્યારેય બદલી નથી શકાતું એટલે કે સ્થિર. સરળ શબ્દોમાં કહીએ તો, જે ક્યારેય બદલી શકાતું નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/2c7a9f3f18c16af9017d4a804296b421d5b68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ટેટૂનો અર્થ એ છે કે, જે ક્યારેય બદલી નથી શકાતું એટલે કે સ્થિર. સરળ શબ્દોમાં કહીએ તો, જે ક્યારેય બદલી શકાતું નથી.
6/8
![તેના જમણા હાથ પર આ ટેટૂ એકદમ સુંદર લાગી રહ્યું છે. રશ્મિકાના ઘણા ચાહકો તેના આ ટેટૂની નકલ કરતા પણ જોવા મળ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/1eeee0b90eac3ffdc412cc1c1212ee2691ad7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેના જમણા હાથ પર આ ટેટૂ એકદમ સુંદર લાગી રહ્યું છે. રશ્મિકાના ઘણા ચાહકો તેના આ ટેટૂની નકલ કરતા પણ જોવા મળ્યા છે.
7/8
![રશ્મિકા મંદના ફિલ્મ ગુડ બાય દ્વારા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/0302fdd1648c0dc3a12915b13234639f6e7ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકા મંદના ફિલ્મ ગુડ બાય દ્વારા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
8/8
![રશ્મિકાની આ ફિલ્મમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ છે. (All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/a3a343b6cebf9ccc3b490bfb78bebd5b2e805.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકાની આ ફિલ્મમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ છે. (All Photos-Instagram)
Published at : 26 Sep 2022 11:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion