શોધખોળ કરો
RRR Star Cast Fees: RRR ફિલ્મની સ્ટાર કાસ્ટ પર થયો પૈસાનો વરસાદ, જાણો કોને મળી સૌથી વધારે ફી
1/6

RRR Star Cast Fees: 'બાહુબલી' જેવી શાનદાર ફિલ્મ બનાવનાર એસએસ રાજામૌલી ફરી એકવાર મોટા પડદા પર પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. તેમની ફિલ્મ RRR નવા વર્ષમાં 7મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. દર્શકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.
2/6

રાજામૌલીની ફિલ્મ RRR મોટી ફિલ્મ છે, તેથી તેની સ્ટારકાસ્ટ પણ એટલી જ શાનદાર છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર એક્ટર રામ ચરણ, જુનિયર એનટીઆર, એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને અજય દેવગન જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે. જાણો આ ફિલ્મ માટે આ સ્ટાર્સને કેટલી ફી મળી છે.
Published at : 25 Dec 2021 05:25 PM (IST)
આગળ જુઓ




















