શોધખોળ કરો

Celebs Surgery: બૉલીવુડની આ હસીનાઓએ કરાવી છે કૉસ્મેટિક સર્જરી, જાહેરમાં કબુલી છે વાત

ઘણા સેલેબ્સે તેમની સર્જરીની હકીકત સ્વીકારી છે અને કહ્યું છે કે તે કરાવ્યા પછી તેઓ આત્મવિશ્વાસ અનુભવી રહ્યા છે

એબીપી લાઇવ

1/8
Celebs Who Admitted To Cosmetic Surgery: સુંદર દેખાવા માટે બૉલિવૂડ સેલેબ્સ શું નથી કરતા ? ક્યારેક તે મેકઅપ દ્વારા તો ક્યારેક સર્જરી દ્વારા સુંદરતામાં વધારો કરે છે. પરંતુ ઘણા સેલેબ્સ તેને ખુલ્લેઆમ સ્વીકારતા નથી. હાલમાં જ રિમી સેને સર્જરી અને બૉટોક્સના સમાચાર સ્વીકાર્યા છે. જો કે, તે પહેલા પણ, ઘણા સેલેબ્સે તેમની સર્જરીની હકીકત સ્વીકારી છે અને કહ્યું છે કે તે કરાવ્યા પછી તેઓ આત્મવિશ્વાસ અનુભવી રહ્યા છે.

2/8
જ્યારે રિમી સેન લાંબા સમય પછી જોવા મળી ત્યારે તેનો લૂક ઘણો બદલાઈ ગયો હતો. તેણે પોતે આ વાત સ્વીકારી છે, અભિનેત્રીએ કહ્યું છે કે તેણે માત્ર ફિલર, બૉટોક્સ, પીઆરપી ટ્રીટમેન્ટ કરાવી છે.

3/8
શ્રુતિ હાસને પણ ચેટમાં નાકની સર્જરી અને ફિલર્સ વિશે ખુલીને વાત કરી હતી. શ્રુતિએ કહ્યું હતું કે તેનું નાક તૂટી ગયું હતું અને વાંકુચૂંકુ થઈ ગયું હતું, જેના કારણે અભિનેત્રીએ સર્જરી કરાવી હતી.

4/8
જ્યારે અનુષ્કા શર્મા કૉફી વિથ કરણના એક એપિસોડમાં જોવા મળી ત્યારે તેના બદલાયેલા લૂકને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અનુષ્કાએ 2017ના એક ઈન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે તેણે 2015ની ફિલ્મ 'બૉમ્બે વેલ્વેટ' માટે રણબીર કપૂર સાથે લિપ જૉબ કરાવ્યું હતું.

5/8
એપ્રિલમાં રાજકુમાર રાવની પ્લાસ્ટિક સર્જરીની વાત સામે આવી હતી. તેણે થોડા વર્ષો પહેલા તેની ચિનમાં ફિલર હોવાનું સ્વીકાર્યું હતું. જોકે તેણે કોઈપણ પ્રકારની સર્જરીનો ઈન્કાર કર્યો હતો.

6/8
પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે તેને પૉલીપ છે. જેના કારણે અભિનેત્રીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પૉલીપ દૂર કરતી વખતે ડોક્ટરે પણ અકસ્માતે નાકનો પૂલ કાપી નાખ્યો અને પૂલ તૂટી ગયો. આ પછી તેની સર્જરી કરવામાં આવી હતી.

7/8
આ યાદીમાં શિલ્પા શેટ્ટીનું નામ પણ સામેલ છે. શિલ્પાએ તેના નાકની સર્જરીની હકીકત સ્વીકારી હતી.

8/8
ઉર્ફી જાવેદે એક ઇન્સ્ટા સ્ટૉરી શેર કરી હતી, જેમાં તેણે ડાર્ક સર્કલ સુધારવા માટે અંડર-આઇ ફિલર્સ વિશે વાત કરી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, આજે ત્રણેય માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધનું એલાન

‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત

Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદChinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલRahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટGujarat Rain Forecast | ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | ABP Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, આજે ત્રણેય માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, આજે ત્રણેય માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?
Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

Rain Forecast: આજે અહીં થશે વરસાદનું તાંડવ, 6 જિલ્લામાં IMDએ કરી ભારે વરસાદની આગાહી

Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનું ચોંકાવનારુ નિવેદન, કહ્યુ- 'મને વડાપ્રધાન મોદી પસંદ છે '

Gujarat Rain: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો

Embed widget