શોધખોળ કરો
Chitrangda Singh નો શાનદાર ટ્રેડિશનલ અંદાજ, રેડ લહેંગામાં શેર કરી તસવીરો
Chitrangda Singh નો શાનદાર ટ્રેડિશનલ અંદાજ, રેડ લહેંગામાં શેર કરી તસવીરો
![Chitrangda Singh નો શાનદાર ટ્રેડિશનલ અંદાજ, રેડ લહેંગામાં શેર કરી તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/22/596288b97cd71f5ab2ec32017f3160fb166643803313278_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્રાંગદા સિંહ
1/8
![આ તહેવારોની સિઝનમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહે તેના ખૂબ જ સુંદર એથનિક લુકની તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/22/a8937d0192011aece893878aadc006e025ae8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તહેવારોની સિઝનમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહે તેના ખૂબ જ સુંદર એથનિક લુકની તસવીરો શેર કરી છે.
2/8
![બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ચિત્રાગંદાના ચાહકોની સંખ્યા ઘણી લાંબી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/22/aabb5d56149e9795789bc53eae2bd1e75a73f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ચિત્રાગંદાના ચાહકોની સંખ્યા ઘણી લાંબી છે.
3/8
![ચિત્રાંગદા ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળે, પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/22/4ca5141a93f10c8e573eb461ba6fb3cad5430.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્રાંગદા ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળે, પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
4/8
![ચિત્રાંગદાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/22/aab8a94bbf75f0a5eb32900d2690800f2e4b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્રાંગદાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.
5/8
![ચિત્રાંગદા 45 વર્ષની ઉંમરે પણ સુંદરતાના મામલે યુવા અભિનેત્રીને મ્હાત આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/22/c2e563afa994cd3ca70ddb6ae37cd91a14b25.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્રાંગદા 45 વર્ષની ઉંમરે પણ સુંદરતાના મામલે યુવા અભિનેત્રીને મ્હાત આપે છે.
6/8
![ચિત્રાંગદા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/22/7bf8a994ec47a3b87f3a9a51471e3f9020e3f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્રાંગદા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
7/8
![ચિત્રાંગદા તેના કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રી છેલ્લે અભિષેક બચ્ચનની ફિલ્મ 'બોબ બિશ્વાસ'માં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/22/f64f10a5e551419f1b2d524e7599f1ac34abe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્રાંગદા તેના કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રી છેલ્લે અભિષેક બચ્ચનની ફિલ્મ 'બોબ બિશ્વાસ'માં જોવા મળી હતી.
8/8
![(તમામ તસવીરો ચિત્રાંગદા સિંહ ઈન્સ્ટાગ્રામ )](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/22/caf52b50646230639be495f73cc34075b4c27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો ચિત્રાંગદા સિંહ ઈન્સ્ટાગ્રામ )
Published at : 22 Oct 2022 05:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)