શોધખોળ કરો
દીપિકાએ ફેમિલા સંગ રેસ્ટોરન્ટમાં કર્યું ડિનર, કરી રહી છે પ્રેગ્નન્સી પિરિયડ એન્જોય, જુઓ કેઝ્યુઅલ લૂક તસવીરો
Deepika Padukone At Family Dinner: દીપિકા પાદુકોણ હાલ તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન પણ તે ખૂબ જ એક્ટિવસ જોવા મળી રહી છે. હાલમાં જ તે એક રેસ્ટોરન્ટમાં સ્પોટ થઇ હતી.

દીપકા મુંબઇ રેસ્ટોરન્ટમાં થઇ સ્પોટ
1/9

Deepika Padukone At Family Dinner: દીપિકા પાદુકોણ હાલ તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન પણ તે ખૂબ જ એક્ટિવસ જોવા મળી રહી છે. હાલમાં જ તે એક રેસ્ટોરન્ટમાં સ્પોટ થઇ હતી.
2/9

દીપિકા પાદુકોણ હાલમાં જ તેના પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. તે પોતાના પરિવાર સાથે ડિનર કર્યા બાદ મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. આ દરમિયાન તેની માતા ઉજ્જલા પાદુકોણ પણ તેની સાથે હતી..
3/9

ફેમિલી ડિનર દરમિયાન દીપિકા પાદુકોણના લુકએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે અભિનેત્રીએ ખૂબ જ કેઝ્યુઅલ પોશાક પસંદ કર્યો હતો, પરંતુ આ લુકમાં પણ તેનો પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
4/9

દીપિકા સફેદ ફ્લોરલ શર્ટ, બ્લુ ડેનિમ અને વ્હાઇટ સ્નીકર્સમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
5/9

તેના લૂકમાં દીપિકાએ એરિંગ અને સ્લિક બનથી લૂક કમ્લિક કર્યુ હતું. તેમને આ સાથે એક શોલ્ડર બેગ પણ કેરી કર્યું હતું.
6/9

તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા પણ દીપિકા તેની માતા સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી બ્લેક ડ્રેસ સાથે બ્લુ ડેનિમ પહેરેલી જોવા મળી હતી.
7/9

દીપિકાની સાથે તેમની માતા ઉજ્જવા પાદુકોણ પણ જોવા મળી. તે પણ દીપિકાની જેમ ડિનર માટે કેઝ્યુલ લૂક જ પ્રીફર કર્યું હતું.
8/9

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ હવે 'કલ્કી 2898 એડી'માં જોવા મળશે. તેમની ફિલ્મ 27 જૂન, 2024ના રોજ રિલીઝ થઈ રહી છે. આ સિવાય અભિનેત્રી પાસે 'સિંઘમ અગેન' અને 'ધ ઈન્ટર્ન' પણ પાઇપલાઇનમાં છે.
9/9

આ આઉટફિટમાં એક્ટ્રેસનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું.
Published at : 02 Jun 2024 08:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
