શોધખોળ કરો
Cannes 2022: પોતાની હેરસ્ટાઇલના કારણે ટ્રોલ થઇ Deepika Padukone
Deepika Padukone
1/7

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે દીપિકા પાદુકોણે રેડ કલરનું લૂઈસ વિટન ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં દીપિકા અદભૂત લાગી રહી હતી. દીપિકાએ પોતાનો મેકઅપ અને હેરસ્ટાઇલ ક્લાસિક રાખ્યો હતો.
2/7

દીપિકાના આ લુકમાં તેની હેરસ્ટાઈલ સૌથી વધુ હાઈલાઈટ થઈ હતી. પરંતુ અભિનેત્રીની આ અવ્યવસ્થિત હેરસ્ટાઇલ યુઝર્સને પસંદ આવી નહોતી.
Published at : 20 May 2022 08:37 PM (IST)
આગળ જુઓ





















