શોધખોળ કરો

41 માં બર્થડે પર Esha Deolએ આપી ગ્રાન્ડ પાર્ટી.... ફરદીન ખાન, તુષાર કપૂર સહિત આ સ્ટાર્સે કરી પાર્ટીમાં મસ્તી

Esha Deol Birthday Party: 'ધૂમ' એક્ટ્રેસ ઇશા દેઓલ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે, આ વખતે એક્ટ્રેસ પોતાની બર્થડે પાર્ટીના કારણે લાઇમલાઇટમાં છે

ફાઇલ તસવીર

1/8
Esha Deol Birthday Party: 'ધૂમ' એક્ટ્રેસ ઇશા દેઓલ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે, આ વખતે એક્ટ્રેસ પોતાની બર્થડે પાર્ટીના કારણે લાઇમલાઇટમાં છે. ઇશા દેઓલે પાર્ટીમાં વ્હાઇટ ડ્રેસ પહેરીને એકદમ ગ્લેમ્રસ અવતારમાં દેખાઇ હતી. તસવીરોમાં એક્ટ્રેસ ફેમિલી અને મિત્રો સાથે એન્જૉય કરતી દેખાઇ રહી છે.

2/8
બૉલીવુડ એક્ટ્રેસ ઇશા દેઓલે (Esha Deol) 2જી નવેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ મનાવ્યો, એક્ટ્રેસે આ દરમિયાન એક ગ્રાન્ટ પાર્ટી રાખી હતી, ત્યાંના કેટલાક ફોટોઝ હવે શેર કર્યા છે. જેમાં એક્ટ્રેસ ખુબ મસ્તી દેખાઇ રહી છે.

3/8
જન્મદિવસ પર ઇશા દેઓલે માં હેમા માલિની અને પાપા ધર્મેન્દ્રની સાથે એક ફેમિલી ફોટો શેર કર્યો છે. જોકે આ પાર્ટીનો નથી. તસવીર શેર કરતાં એક્ટ્રેસે જન્મદિવસની શુભેચ્છાઓ માટે ફેન્સનો આભાર માન્યો છે.

4/8
ઇશા દેઓલની આ ધમાકેદાર બર્થડે પાર્ટીમાં તે સુપર કૂલ અંદાજમાં દોસ્તો સાથે એન્જૉય કરતી દેખાઇ રહી છે. પાર્ટીમાં ઇશાએ કેટલાક સિલેક્ટેડ બી-ટાઉન સ્ટાર્સને ઇનવાઇટ કર્યા હતા.

5/8
બર્થડે પર ઇશા દેઓલે પોતાના લૂકને સિમ્પલ અને સિઝલિંગ રાખ્યો હતો, વ્હાઇટ ઓફ શૉલ્ડર ડ્રેસમાં પતિ ભરત તખ્તાનીની સાથે હંસતા હંસતા પૉઝ આપી રહી છે.

6/8
ઇશા દેઓલના જન્મદિવસની પાર્ટીમાં તેના દોસ્તો અને એક્ટર ફરદીન ખાન પણ સામેલ થયા હતા, બ્લેક ટી-શર્ટમાં ફરદીન ખાને હંસતા હંસતા પૉઝ આપ્યા હતા.

7/8
બર્થડે ગર્લ ઇશા દેઓલએ પોતાના કૉ-સ્ટાર તુષાર કપૂરની સાથે પણ પૉઝ આપ્યા હતા. આ તસવીરમાં ભરત તખ્તાની, ઇશા દેઓલ અને તુષાર કપૂર ત્રણેય હંસતા પૉઝ આપી રહ્યાં છે.

8/8
પ્રૉડ્યૂસર અને એક્ટર જેકી ભગનાની પોતાની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની સાથે ઇશા દેઓલની બર્થડે પાર્ટીમાં સામેલ થઇ હતી, એક્ટ્રેસ ચિટ-ચેટ કરતી દેખાઇ.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?

Embed widget