શોધખોળ કરો
Disha-Mouni Vacation: બેસ્ટફ્રેન્ડ સાથે બેંગકોકમાં વેકેશન માણી રહી છે દિશા પટણી, મૌની રોય સાથે લીધી સેલ્ફી
Disha Patani Pics: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીએ નવા વર્ષની ઉજવણી ખાસ રીતે કરી છે. તે તેની મિત્ર મૌની રોય સાથે વેકેશન પર ગઈ છે. જ્યાં આ બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે મળીને ખૂબ જ મસ્તી કરી રહ્યા છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

Disha Patani Pics: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીએ નવા વર્ષની ઉજવણી ખાસ રીતે કરી છે. તે તેની મિત્ર મૌની રોય સાથે વેકેશન પર ગઈ છે. જ્યાં આ બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે મળીને ખૂબ જ મસ્તી કરી રહ્યા છે.
2/9

દિશા અને મૌની ઘણીવાર સાથે જોવા મળે છે. આ બેસ્ટ ફ્રેન્ડ્સ અનેકવાર સાથે મસ્તી કરતા જોવા મળે છે.
Published at : 05 Jan 2024 12:38 PM (IST)
આગળ જુઓ