શોધખોળ કરો
ઓફ શોલ્ડર ડ્રેસમાં બોલ્ડ લૂકમાં જોવા મળી Disha Patani
બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી દર વખતે તેના સિઝલિંગ લુકથી તેના ચાહકોને દિવાના બનાવ્યા છે. હાલમાં જ તે ફરી એકવાર કંઈક આવી જ સ્ટાઈલ સાથે જોવા મળી હતી.

દિશા પટણી
1/7

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી દર વખતે તેના સિઝલિંગ લુકથી તેના ચાહકોને દિવાના બનાવ્યા છે. હાલમાં જ તે ફરી એકવાર કંઈક આવી જ સ્ટાઈલ સાથે જોવા મળી હતી.
2/7

દિશા પટણીની ગણના સિઝલિંગ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. તે ગઈકાલે રાત્રે એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી જ્યાં પાપારાઝીઓએ તેને કેમેરામાં કેદ કરી હતી.
3/7

દિશા પટણીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે મોડી રાત્રે બાંદ્રાના અકિના રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે.
4/7

આ દરમિયાન તેણે પિંક અને ઓરેન્જ શેડ્સમાં ફ્લોરલ કોર્સેટ આઉટફિટ પહેર્યો હતો.
5/7

તાજેતરમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના પગની ઈજા વિશે ફેન્સને અપડેટ આપી હતી.
6/7

દિશા ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'યોદ્ધા'માં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ 'પ્રોજેક્ટ કે'નો પણ એક ભાગ છે.
7/7

દિશા પટણી
Published at : 04 Dec 2022 02:21 PM (IST)
Tags :
Disha Pataniવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
