શોધખોળ કરો
કઇ છોકરીએ તોડ્યુ Esha Deolનું ઘર ? ક્યાં રહે છે 'તે'? ધર્મેન્દ્રના જમાઇની એક્સ્ટ્રા-મેરિટલ અફેરની કહાણી
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલના ભરત તખ્તાની સાથે 12 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવી રહ્યો છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/9

Esha Deol-Bharat Takhtani: ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલના ભરત તખ્તાની સાથેના 12 વર્ષ જૂના લગ્ન તોડી નાંખવાના સમાચાર હેડલાઇન્સમાં છે. ચાલો જાણીએ કઈ છોકરીના કારણે આ કપલના સંબંધો તૂટી ગયા.
2/9

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલના ભરત તખ્તાની સાથે 12 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવી રહ્યો છે. દંપતી છૂટાછેડા લઈ રહ્યા છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે.
3/9

ઈશા અને ભરતના લગ્ન 2012માં થયા હતા અને તેમને બે દીકરીઓ છે. પરંતુ હવે બંને પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ પ્રેમી યુગલ કેમ અલગ થઈ રહ્યું છે.
4/9

તમને જણાવી દઈએ કે આ કપલના બ્રેકઅપનું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
5/9

એક Reddit યૂઝરે સૌપ્રથમ સોશિયલ મીડિયા પર ઈશા અને ભરતના અલગ થવા વિશે પોસ્ટ કર્યું હતું, જે વાયરલ પણ થયું હતું.
6/9

Reddit યૂઝરે તેની પોસ્ટમાં લખ્યું હતું કે એશા દેઓલે લાંબા સમયથી તેના પતિ ભરત સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું બંધ કરી દીધું છે અને એશા ઘણીવાર તેની માતા હેમા માલિની સાથે જોવા મળે છે. ,
7/9

રેડિટ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ઈશાના લગ્ન તૂટવાનું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું.
8/9

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ભરત તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે બેંગ્લોરમાં એક પાર્ટીમાં જોવા મળ્યો હતો. રેડિટ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ભરતની કથિત ગર્લફ્રેન્ડ બેંગલુરુમાં રહે છે.
9/9

Reddit યુઝરની આ પોસ્ટ હવે સાચી સાબિત થઈ રહી છે. હવે ઈશા અને ભરતે પોતે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ એકબીજાથી અલગ થઈ રહ્યા છે. આ દંપતીને રાધ્યા અને મીરાયા નામની બે દીકરીઓ પણ છે. ઈશા દેઓલ અને ભરત તખ્તાની પહેલીવાર કાસ્કેડ ઈન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં મળ્યા હતા. અહીં જ બંને મિત્રો બન્યા અને પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા, આ કપલે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.
Published at : 07 Feb 2024 01:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
