શોધખોળ કરો
Eid Party: કરિશ્મા કપૂરે સલમાન ખાન સાથે કરેલી ઈદની ઉજવણીના ફોટો શેર કર્યા, ફેન્સ બોલ્યા બંને લગ્ન કરી લો...
કરિશ્મા અને સલમાન
1/5

હાલમાં જ અર્પિતા ખાન અને આયુષ શર્મા દ્વારા ઈદ પાર્ટી આપવામાં આવી હતી જેમાં અડધાથી વધુ બોલિવૂડ સ્ટાર જોવા મળ્યા હતા.
2/5

આ પાર્ટીમાં કરિશ્મા કપૂર પણ પહોંચી હતી અને તેણે આ પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં કરિશ્મા કપૂર સલમાન ખાનને ગળે લગાવતી જોવા મળી રહી છે.
Published at : 04 May 2022 04:45 PM (IST)
આગળ જુઓ





















