શોધખોળ કરો

28 વર્ષ નાની અવનીત કૌરને કિસ કરવા મુદ્દે Nawazuddin Siddiquiએ હવે તૌડ્યુ મૌન, પહેલા થયો હતો જબરદસ્ત ટ્રૉલ...

આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાનાથી 28 વર્ષ નાની અભિનેત્રી અવનીત કૌર સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં બંનેનો એક કિસિંગ સીન પણ હતો

એબીપી લાઇવ

1/8
Nawazuddin Siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકીએ હાલમાં જ તેની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'માં અવનીત કૌર સાથેના કિસિંગ સીન વિશે ખુલીને વાત કરી હતી અને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જાણો તેણે શું કહ્યું..  નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' 23 જૂન 2023ના રોજ રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ રિલીઝ થયાને એક વર્ષ વીતી ગયું છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાનાથી 28 વર્ષ નાની અભિનેત્રી અવનીત કૌર સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં બંનેનો એક કિસિંગ સીન પણ હતો. જેના કારણે અભિનેતાને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે, ફિલ્મનું એક વર્ષ પૂર્ણ થવા પર, અભિનેતાએ આ દ્રશ્ય વિશે ખુલીને વાત કરી. જાણો તેણે શું કહ્યું.....

2/8
ખરેખર, થોડા સમય પહેલા નવાઝુદ્દીન સિદ્દીકી કમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાના પૉડકાસ્ટ LOL પર ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો. જ્યાં તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા.

3/8
આ દરમિયાન ભારતીએ નવાઝને ફિલ્મમાં તેના અને અવનીત કૌરના કિસિંગ સીન વિશે પણ પૂછ્યું. જેના પર અભિનેતાએ કહ્યું કે આ કિસિંગ સીન તેનો અંગત અભિનય નથી પરંતુ તે સ્ક્રિપ્ટની માંગ છે.

4/8
નવાઝે આગળ કહ્યું, 'હું હંમેશા ફિલ્મની સ્ટૉરી પ્રમાણે કામ કરું છું અને જો સ્ટૉરીમાં કિસિંગ સીનની ડિમાન્ડ હોય તો મને તે કરવા માટે કહેવામાં આવે છે.'

5/8
અભિનેતાએ આગળ કહ્યું, 'ફિલ્મમાં મારા અને અવનીતના કિસિંગ સીન માટે મારી ખૂબ જ ખરાબ ટીકા કરવામાં આવી હતી. હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે આ મારા કેરેક્ટરે કર્યું છે, મેં નહીં.

6/8
નવાઝુદ્દીન સિદ્દીકીના અભિનય કેરિયરની વાત કરીએ તો અત્યાર સુધી તેણે 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'ધ લંચબોક્સ', 'રમન રાઘવ 2.0' અને 'મંટો' જેવી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરી છે.

7/8
અભિનેતાએ તેની શાનદાર અભિનય માટે અત્યાર સુધીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ, એક ફિલ્મફેર એવોર્ડ અને બે એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ જીત્યા છે.

8/8
વર્કફ્રન્ટની વાત કરીએ તો, નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'રૌતુ કા રાઝ' માટે ચર્ચામાં છે. જે 28મી જૂને Zee5 પર રિલીઝ થઈ હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?

Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી

ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી

Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો

Embed widget