શોધખોળ કરો
pragya jaiswal PHOTO: અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ ભક્તિના રંગમા રંગાઈ, ગણપતિ બાપાની ઘરે કરી સ્થાપના
pragya jaiswal PHOTO: આ સમયે સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ધામધૂમ સાથે કરવામાં આવી રહી છે. માયા નગરી મુંબઈમાં પણ સેલેબ્સ તેમના ઘરે ગણપતિ બાપાનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે.
પ્રજ્ઞા જયસ્વાલ
1/7

pragya jaiswal PHOTO: આ સમયે સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ધામધૂમ સાથે કરવામાં આવી રહી છે. માયા નગરી મુંબઈમાં પણ સેલેબ્સ તેમના ઘરે ગણપતિ બાપાનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે.
2/7

આ દરમિયાન જાણીતી અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે તેમના ઘરને સુંદર રીતે શણગાર્યું હતું અને વાજતે ગાજતે ભગવાન ગણપતિનું સ્વાગત કર્યું હતું.
Published at : 21 Sep 2023 12:02 AM (IST)
આગળ જુઓ