શોધખોળ કરો
Advertisement
Ganesh Chaturthi 2024: ગણપતિ સેલિબ્રેશન માટે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી બહેન શમિતા, રકુલ પ્રીત પણ પતિ જેકી સાથે જોવા મળી
Ganesh Chaturthi 2024: દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે ગણપતિની ઉજવણી કરી. જેમાં તેની બહેન શમિતા શેટ્ટી સિવાય ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. જુઓ તસ્વીરો
ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર દેશ બાપ્પાની ભક્તિમાં તરબોળ જોવા મળે છે. આ અવસર પર શિલ્પા શેટ્ટીએ પણ પોતાના ઘરે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. જેમાં શમિતા શેટ્ટી, રકુલ પ્રીત સિંહ, જેકી ભગનાની અને તુષાર કપૂર સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 07 Sep 2024 04:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement