શોધખોળ કરો

Happy Birthday Ayesha Takia: 15 વર્ષની ઉંમરમાં કર્યું હતું ડેબ્યૂ, 23 વર્ષની ઉંમરમાં લગ્ન, જાણો Ayesha Takiaની ખાસ વાતો

01

1/6
Happy Birthday Ayesha Takia:   આજે સલમાન ખાનની 'વોન્ટેડ' ફેમ આયેશા ટાકિયાનો જન્મદિવસ છે. 10 એપ્રિલ 1986ના રોજ મુંબઈમાં જન્મેલી આયેશા ટાકિયા એક સમયે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત અભિનેત્રી હતી. પરંતુ લગ્ન બાદ તેણે ફિલ્મી દુનિયાને અલવિદા કરી દીધી. હાલમાં આયેશા ટાકિયા ક્યાં છે અને શું કરી રહી છે તે જાણવા તેના ચાહકો આતુર છે. તો ચાલો જાણીએ આયેશા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

2/6
આયેશા ટાકિયા એક ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા ગુજરાતી છે, માતા મહારાષ્ટ્રીયન અને બ્રિટિશ છે. તેણે પ્રારંભિક શિક્ષણ સેન્ટ એન્થોની સ્કૂલમાંથી લીધુ હતુ.

3/6
આયેશાએ 15 વર્ષની ઉંમરે મોડલ તરીકે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ 4 વર્ષની ઉંમરથી કેમેરાનો સામનો કરવાનું શરૂ કર્યું. આયેશાએ 2004માં અજય દેવગણ અભિનીત 'ટાર્ઝનઃ ધ વન્ડર કાર'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો જેમાં તે વત્સલ સેઠ સાથે જોવા મળી હતી.

4/6
પહેલી બે ફિલ્મોથી દર્શકોના દિલ જીત્યા બાદ તેની આગામી ફિલ્મોમાં કંઈ ખાસ કરી શકી નહીં. આયેશા ટાકિયાએ સલમાન ખાન સાથેની 'વોન્ટેડ' બદલ સારી પ્રશંસા મેળવી હતી. આ માટે તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા.

5/6
પરંતુ 23 વર્ષની ઉંમરે તેણે અચાનક લગ્ન કરવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા. આયેશા ટાકિયાએ 2009માં ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા અને તેના માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો. આયેશા ટાકિયાને ફરહાન આઝમી સાથે એક પુત્ર પણ છે જેનું નામ મિકાઈલ આઝમી છે.

6/6
આયેશા તેની લિપ સર્જરી માટે પણ ચર્ચામાં રહી હતી. ફિલ્મી દુનિયાથી દૂર આયેશા પોતાની પર્સનલ લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે, જેની એક ઝલક તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકાય છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget