શોધખોળ કરો
Happy Birthday Emraan Hashmi: પંડિતના કહેવા પર ડેબ્યૂ ફિલ્મ માટે બદલ્યુ નામ, જાણો કેવી રીતે 'સીરિયલ કિસર' બન્યો ઇમરાન હાશ્મી
1/8

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીનો જન્મ 24 માર્ચ 1979ના રોજ મુંબઈમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. આજે તે પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ઈમરાન હાશ્મીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં 'રાઝ 3', 'મર્ડર', 'કલયુગ', 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બે દાયકાના કરિયરમાં ઈમરાને અત્યાર સુધી લગભગ 40 ફિલ્મો કરી છે, પરંતુ તેને લોકપ્રિયતા માત્ર 'સિરિયલ કિસર' બનીને મળી છે.
2/8

જોકે, હવે ઈમરાન રોમેન્ટિક ફિલ્મો સિવાય ઘણી એક્શન ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. ઈમરાન ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે 'સેલ્ફી' નામની ફિલ્મમાં જોવા મળશે. જેમાં ડાયના અને નુસરત ભરૂચા પણ જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે ઈમરાન હાશ્મી ક્યારેય એક્ટર બનવા માંગતો નહોતો
Published at : 24 Mar 2022 08:11 AM (IST)
Tags :
Happy Birthday Emraan Hashmiઆગળ જુઓ




















