શોધખોળ કરો

જ્યારે 22 વર્ષના લગ્ન તોડીને હિમેશ રેશમિયાએ કર્યા બીજા લગ્ન

હિમેશ રેશમિયા

1/9
બોલિવૂડ સિંગર-એક્ટર હિમેશ રેશમિયાનું અંગત જીવન એક સમયે ખૂબ જ ચર્ચામાં હતું. તેણે પૂર્વ પત્ની કોમલ સાથેના 22 વર્ષના સંબંધોને ખત્મ કર્યા હતા. બાદમાં હિમેશે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. આજે હિમેશ અને તેની બીજી પત્ની સોનિયા કપૂરની મેરેજ એનિવર્સરી છે. આ ખાસ અવસર પર જાણીએ કે હિમેશ અને કોમલનું બ્રેકઅપ પાછળનું કારણ શું રહ્યુ હતું.

2/9
હિમેશ રેશમિયા અને કોમલના લગ્ન વર્ષ 1995માં થયા હતા. લગ્નના 22 વર્ષ પછી બંનેના છૂટાછેડા થયા હતા. હિમેશની સોનિયા કપૂર સાથેની નિકટતાને કારણે કોમલ અને હિમેશના સંબંધો બગડ્યા હતા. કોમલે એક ઈન્ટરવ્યુમાં આ અંગે ખુલાસો કર્યો હતો.

3/9
કોમલે કહ્યું- 'હિમેશ અને હું એકબીજાનું ખૂબ સન્માન કરીએ છીએ અને અમે સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે હંમેશા એકબીજાને માન આપીશું કારણ કે હું તેના પરિવારનો એક ભાગ છું અને હંમેશા રહીશ, અને તે પણ મારા પરિવાર પ્રત્યે સમાન લાગણી ધરાવે છે.

4/9
આ માટે કોઇ અન્ય જવાબદાર નથી.  આ માટે સોનિયા જવાબદાર નથી અને અમારો પુત્ર અને પરિવાર સોનિયાને પરિવારના સભ્યની જેમ ખૂબ પ્રેમ કરે છે.

5/9
હિમેશે પોતે પણ કહ્યું હતું- 'અમે પતિ-પત્ની તરીકે અમારા માર્ગ અલગ કરવાનો નિર્ણય લીધો છે અને અમને અથવા અમારા પરિવારને આ નિર્ણય સામે કોઈ વાંધો નથી. કોમલ આજે અને હંમેશા અમારા પરિવારનો ભાગ રહેશે અને હું તેના પરિવારનો ભાગ રહીશ. હિમેશ જે બિલ્ડીંગમાં રહે છે એ જ બિલ્ડીંગમાં કોમલ રહેશે એવા અહેવાલો પણ હતા.

6/9
કોમલે સ્પષ્ટ કર્યું હતું કે તેના ડિવોર્સ પાછળ હિમેશની ગર્લફ્રેન્ડ સોનિયા જવાબદાર નથી. સોનિયા અને હિમેશે વર્ષ 2006થી ડેટિંગ કરતા હતા.

7/9
એવા અહેવાલ હતા કે છૂટાછેડા પહેલા હિમેશ અને સોનિયા લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે હિમેશ સોનિયાનો તમામ ખર્ચ ઉઠાવવા લાગ્યો હતો. જોકે, બાદમાં હિમેશે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

8/9
હિમેશે ભલે ખુલ્લેઆમ સોનિયા સાથેના તેના સંબંધોનો ખુલાસો ન કર્યો હોય, પરંતુ જ્યારે તેણે 2016માં કોમલ સાથે છૂટાછેડા માટે અરજી કરી ત્યારે આ રહસ્ય દુનિયા સમક્ષ ખુલ્યું હતું. બંનેએ 2018માં હંમેશા માટે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો.

9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget