શોધખોળ કરો
Hrithik and Saba: 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે ડિનર ડેટ પર નીકળ્યો ઋત્વિક રોશન, સાથે દેખાયા બન્ને દીકરા
ઋત્વિક રોશન પોતાનાથી 12 વર્ષ નાની છોકરીના પ્રેમમાં પડ્યો છે, અને તેને લઇને અવારનવાર ચર્ચામાં રહે છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/10

Hrithik and Saba: બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન હાલમાં પોતાની યંગ ગર્લફ્રેન્ડને લઇને ખુબ જ ચર્ચામાં રહે છે. ઋત્વિક રોશન પોતાનાથી 12 વર્ષ નાની છોકરીના પ્રેમમાં પડ્યો છે, અને તેને લઇને અવારનવાર ચર્ચામાં રહે છે.
2/10

ઋત્વિક રોશન પોતાના અંગત જીવનના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પહેલી પત્ની સૂઝૈન ખાન સાથે જોવા મળે છે, તો ક્યારેક ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે તે હંમેશા લાઈમલાઈટનો હિસ્સો રહે છે.
Published at : 02 Sep 2023 12:38 PM (IST)
આગળ જુઓ





















