શોધખોળ કરો
Amy Jackson: શું મંગેતર સાથે સગાઇ તોડી હવે આ એક્ટરને ડેટ કરી રહી છે એમી જેક્સન?
એમી જેક્સન
1/5

અભિનેત્રી એમી જેક્સન અમેરિકન એક્ટર એડ વેસ્ટવિક સાથે જોવા મળી હતી. એક રિપોર્ટ અનુસાર, બંન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
2/5

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં એમી અને એડ એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે.
Published at : 07 May 2022 11:40 AM (IST)
આગળ જુઓ





















