અભિનેત્રી ઈશિતા દત્તા હંમેશા પોતાના સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. ઈશિતા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'દ્રશ્યમ 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
2/7
ઈશિતા દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
3/7
ઈશિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
4/7
આ તસવીરોમાં ઈશિતા દત્તા થાઈ હાઈ સ્લિટ બેકલેસ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
5/7
ઈશિતા દત્તા ભલે સ્ક્રીન પર ભાગ્યે જ જોવા મળે, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
6/7
ઈશિતાના ફેન્સની યાદી પણ લાંબી છે, અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
7/7
ઈશિતા દત્તા બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાની બહેન છે અને તેણે ફિલ્મ 'દ્રશ્યમ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.