શોધખોળ કરો
janhvi kapoor:હોટ ગાઉનમાં જાહ્નવી કપૂરનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
janhvi kapoor:હોટ ગાઉનમાં જાહ્નવી કપૂરનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
જાહ્નવી કપૂર
1/8

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે પોતાની ફિલ્મોથી લોકોનું દિલ જીત્યું છે, સાથે જ આ એક્ટ્રેસ પણ પોતાની સ્ટાઈલ માટે ખૂબ જ ચર્ચામાં રહે છે.
2/8

ગતરોજ મુંબઈમાં યોજાયેલા એલે એવોર્ડ્સમાં જાહ્નવી કપૂર સ્કાય બ્લુ રંગના હોટ ગાઉનમાં પહોંચી હતી. આ ફોટોમાં જ્હાન્વી કપૂર ખૂબ જ હોટ લાગી રહી છે.
Published at : 17 Nov 2022 05:56 PM (IST)
આગળ જુઓ





















