શોધખોળ કરો
ટ્રેડિશનલ આઉટફિટમાં Janhvi Kapoorનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ
1/8

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફેસબુક પર ફોટો શેર કરતી રહે છે.
2/8

જાન્હવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે સુંદર અને ગ્લેમરસ લાદી રહી છે. જાન્હવીએ બ્રાઉન કલરનો લહેંગો પહેર્યો છે.
Published at : 06 Dec 2021 04:55 PM (IST)
આગળ જુઓ





















