શોધખોળ કરો
Janhvi Kapoor Photos: Janhvi Kapoorએ બ્લેક બૉડીકૉન ડ્રેસમાં કરાવ્યું ફોટોશટૂ
Janhvi Kapoor Photos: Janhvi કપૂરની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે દરેક લુકમાં બોલ્ડ લાગે છે. હવે Janhvi કપૂરે તેના લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
![Janhvi Kapoor Photos: Janhvi કપૂરની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે દરેક લુકમાં બોલ્ડ લાગે છે. હવે Janhvi કપૂરે તેના લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Janhvi Kapoor Photos: Janhvi કપૂરની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે દરેક લુકમાં બોલ્ડ લાગે છે. હવે Janhvi કપૂરે તેના લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.
2/8
![Janhvi કપૂરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Janhvi કપૂરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
3/8
![ફોટામાં Janhvi કપૂર ડીપ નેક બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીની તસવીરોને લોકો પસંદ કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફોટામાં Janhvi કપૂર ડીપ નેક બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીની તસવીરોને લોકો પસંદ કરી રહ્યા છે.
4/8
![Janhvi એ હેર સ્ટાઈલ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Janhvi એ હેર સ્ટાઈલ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
5/8
![આ પહેલા પણ Janhvi કપૂર તેના અલગ-અલગ લુકમાં ઘણી વખત તેના ફોટા પોસ્ટ કરી ચૂકી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ પહેલા પણ Janhvi કપૂર તેના અલગ-અલગ લુકમાં ઘણી વખત તેના ફોટા પોસ્ટ કરી ચૂકી છે.
6/8
![હવે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હવે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
7/8
![થોડા દિવસો પહેલા જ Janhvi કપૂરની નવી ફિલ્મ NTR 30ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તે જુનિયર NTRની સાથે જોવા મળશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
થોડા દિવસો પહેલા જ Janhvi કપૂરની નવી ફિલ્મ NTR 30ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તે જુનિયર NTRની સાથે જોવા મળશે.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 18 Mar 2023 10:46 PM (IST)
Tags :
Janhvi Kapoor Photosવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)