શોધખોળ કરો
Janhvi Kapoor Royal Look: સાડીમાં જાહ્નવી કપૂરનો કાતિલ લૂક વાયરલ, જુઓ તસવીરો
Janhvi Kapoor Royal Look: સાડીમાં જાહ્નવી કપૂરનો કાતિલ લૂક વાયરલ, જુઓ તસવીરો

જાહ્નવી કપૂર
1/7

જાહ્નવી કપૂરે હાલમાં જ પોતાની કેટલીક સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
2/7

જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
3/7

આ તસવીરોમાં જાહ્નવી કપૂર ચમકદાર સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7

જાહ્નવી કપૂરે ખુલ્લા વાળ, મેકઅપ અને કિલર લુક સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
5/7

જાહ્નવીએ આ ચમકદાર સાડી સાથે બેકલેસ બ્લાઉઝ પહેર્યું છે. જેના પર તેણીએ મોતીની માળા પહેરી હતી. જે તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યું છે.
6/7

જાહ્નવી કપૂર દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપી રહી છે અને અભિનેત્રીના ફેન્સ આ તસવીરો જોઈને દિવાના થઈ ગયા છે.
7/7

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ 'બવાલ'માં જોવા મળી હતી. જેમાં તે વરુણ ધવન સાથે જોવા મળી હતી.
Published at : 19 Feb 2024 09:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
