શોધખોળ કરો
જાહ્નવી કપૂરનો રેડ ડ્રેસમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
1/5

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. જાન્હવી કપૂરની રેડ ડ્રેસમાં હોટ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ છે. એક્ટ્રેસ આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.
2/5

જાહ્વવી કપૂર પોતાના જિમ લૂકને લઈ પણ ચર્ચામાં રહે છે. ખૂબ જ હોટ અંદાજમાં જિમ બહાર જોવા મળે છે.
Published at : 21 Mar 2022 07:40 PM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર





















