જાહ્નવી કપૂર ફિટનેસ એડિક્ટ છે, આજ કારણે તે ઘણીવાર જિમમાં જોવા મળે છે. પરંતુ શુક્રવારે જાહ્નવી જિમની જગ્યાએ ક્લિનિકની બહાર જોવા મળી હતી.
2/6
આ દરમિયાન જાહ્નવી માત્ર જિમ લુકમાં જોવા મળી હતી. કદાચ તે જીમ પછી સીધી ક્લિનિક પર ગઈ હતી. આ દરમિયાન તેની તસવીરો પાપારાઝીઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
3/6
જાહ્નવી જિમ લુક વિશે વાત કરીએ તો, અભિનેત્રી માત્ર શોર્ટ્સ અને જિમ વેરમાં જોવા મળી હતી. જોકે તે સંપૂર્ણપણે ફિટ દેખાતી હતી.
4/6
જાહ્નવી કપૂર ઈન્ડસ્ટ્રીમાં 3 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. જાહ્નવીએ 2018માં ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યું હતું. અને આ ત્રણ વર્ષમાં જાહ્નવીમાં પણ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે.
5/6
જાહ્નવી હવે પહેલા કરતા વધુ કેમેરા ફ્રેન્ડલી, કોન્ફિડન્ટ અને બોલ્ડ બની ગઈ છે. જાહ્વનવી ઘણીવાર જાહેરમાં જોવા મળે છે જ્યાં તે ઘણીવાર મીડિયા માટે પોઝ આપતી જોવા મળે છે.
6/6
જોકે, શુક્રવારે ક્લિનિકની બહાર જોવા મળેલી જાહ્નવી મીડિયાના કેમેરાથી બચતી જોવા મળી હતી.