શોધખોળ કરો
નેટની સાડી અને બેકલેસ બ્લાઉઝમાં કરિનાએ બતાવી અદાઓ, તસવીરો જોઇ ફેન્સ બોલ્યા- 'હસીન'
કરીનાએ આ સાડીને મેચિંગ સ્ટ્રેપી અને બેકલેસ બ્લાઉઝ સાથે જોડી છે. જેનો તે જોરશોરથી પ્રચાર કરતી જોવા મળે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Kareena Kapoor Stunning Look: કરીના કપૂર ભલે સ્ક્રીન પર ઓછી જોવા મળે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. બેબો ઘણીવાર તેના સુંદર ફોટા શેર કરે છે જે તેના ચાહકોને પ્રભાવિત કરે છે.
2/7

કરીના કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. આમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ફોટા જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Published at : 14 Apr 2025 12:46 PM (IST)
આગળ જુઓ





















