શોધખોળ કરો
Kate Sharma : કેટ શર્માનો પિંક સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Kate Sharma : કેટ શર્માનો પિંક સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
કેટ શર્મા
1/8

ટીવી અભિનેત્રી કેટ શર્મા આ દિવસોમાં કાશ્મીરમાં વેકેશન પર છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરી રહી છે.
2/8

અભિનેત્રી કેટ શર્મા ગુલાબી રંગની સાડી અને ગોલ્ડન સ્લીવલેસ બ્લાઉઝમાં તેના કિલર ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
Published at : 21 Nov 2022 10:31 PM (IST)
આગળ જુઓ