શોધખોળ કરો
Katrina Kaif-Vicky Kaushal Wedding: વિક્કી-કેટરીનાના લગ્નમાં મહેમાનોને ખવડાવાશે આ મીઠાઇઓ, 20 વર્ષ જૂની આ દુકાનને મળ્યો ઓર્ડર
1/6

જયપુરઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કિ કૌશલના લગ્ન રાજસ્થાનના સવાઇ માધોપુરમાં યોજાશે. બંન્ને લગ્નને લઇને મેરેજ વેન્યૂને ખૂબ ગ્રાન્ડ રાખવામાં આવ્યું છે. લગ્નમાં અનેક પ્રકારની ડિશ અને મીઠાઇઓ મહેમાનોને પીરસવામાં આવશે. સવાઇ માધોપુરની સૌથી ફેમસ મીઠાઇની દુકાન ‘જનતા જોધપુર સ્વીટ હોમ’માંથી અનેક પ્રકારની મીઠાઇઓ છેલ્લા પાંચ દિવસોથી ફોર્ટમાં સતત પહોંચાડવામાં આવી રહી છે.
2/6

જાણકારી અનુસાર આજે, કાલે અને લગ્નના દિવસ માટે મીઠાઇઓનો ઓર્ડર આ જ દુકાન પર આપવામાં આવ્યો છે.
Published at : 07 Dec 2021 05:22 PM (IST)
આગળ જુઓ





















