શોધખોળ કરો

Katrina Kaif Vicky Kaushal Wedding Album: મહેંદી-હલ્દીથી લઈને ફેરા સુધી, વિક્કી-કેટરીનાનો વેડિંગ આલ્બમ

1/11
Katrina Kaif Vicky Kaushal Wedding Album: બી-ટાઉનની સૌથી ચર્ચિત જોડી  ​​વિકી કૌશલ અને કેટરિના કૈફ 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા. વિકી-કેટના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. જયમાલથી લઈને સાત ફેરા સુધી બંને લવબર્ડની તસવીરો ચાહકોના દિલ જીતતી જોવા મળી હતી. હવે આખરે લોકોની રાહનો અંત આવ્યો છે. કારણ કે આ ભવ્ય લગ્નમાં હલ્દીથી લઈને મહેંદી સેરેમની સુધીની તસવીરો સામે આવી છે.  તો ચાલો જોઈએ વિકી-કેટના લગ્નનો પૂરો આલ્બમ.

2/11
જોધપુરના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં આયોજિત આ ભવ્ય લગ્નની હલ્દી સેરેમનીની તસવીરો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે આ કપલ શા માટે તેમના લગ્નને ખાનગી રાખવા માંગતું હતું. સફેદ લહેંગામાં કેટરિનાની સ્માઈલ જોઈને ખબર પડે છે કે તે મિસિસ કૌશલ બનવા માટે  કેટલી આતુરતાથી રાહ જોઈ રહી હતી.

3/11
આ તસવીરમાં વિકી કૌશલ અને તેના પિતા શ્યામ કૌશલ જોવા મળે છે. શ્યામ તેમના પુત્રને હળદર લગાવતા જોવા મળે છે. અમને આ ફોટોની બેકગ્રાઉનડ સ્ટોરી તો નથી ખબર પરંતુ જોઈને લાગે છે પિતા પુત્રની પસંદગી પર  કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છે.

4/11
આ તસવીરમાં વિક્કી પર પાણીનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. વિક્કી ચશ્મા પહેરીને શાનદાર પોઝ આપતો જોવા મળે છે.

5/11
આ તસવીરમાં કેટરીના વિક્કી ના ગાલ પર હળદર લગાવતી જોવા મળી રહી છે. બંનેની નજર એકબીજા પર છે.

6/11
મહેંદીની એક તસવીરમાં કેટરીના તેના સસરા શામ કૌશલ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. શામ કૌશલ પણ તેની સુંદર વહુ સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

7/11
મહેંદીની બીજી તસવીર જે વિકી કૌશલે તેના ઈન્સ્ટા પર શેર કરી છે, જેમાં અભિનેતા કેટરિનાને નમીને ફૂલ આપી રહ્યો છે. તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે તે આ લગ્ન માટે કેટલો ઉત્સાહિત છે.

8/11
તમે આ તસવીરમાં વિક્કીના ભાઈ સનીની ખુશી પણ જોઈ શકો છો. વિક્કીના લગ્નમાં ભાઈ જોરદાર ડાન્સ કરી રહ્યો છે અને આમાં વિકી કૌશલ પોતાનો પૂરો સાથ આપી રહ્યો છે.

9/11
હવે આપણે લગ્નના આલ્બમમાં વરમાળા વિશે વાત કરીશું. તસવીરમાં કેટરીના વિકીને વરમાળા પહેરાવતી જોવા મળી રહી છે. તે જ સમયે, વિકી  સહેરો પહેરી  કેટરિના કૈફને બેટરહાફ બનાવવા માટે ઉત્સુક  દેખાઈ રહ્યો છે.

10/11
બીજી તસવીરમાં વિકી આગળ છે અને કેટરિના તેનો હાથ પકડીને સાત ફેરા લઈ રહી છે. આ તસવીરમાં બંનેની આંખો ઝૂકેલી છે અને તેમની સુંદર સ્માઈલ પાછળ તેમનો ઘણો પ્રેમ છુપાયેલો છે.

11/11
દુલ્હનના ગેટઅપમાં કેટરિના ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ જ સમયે વિકી પણ લગ્નના આઉટફિટમાં રાજકુમારથી ઓછો લાગતો ન હતો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget