શોધખોળ કરો
Ketika Sharma Photo: ઝુલા પર બેસી કેતિકા શર્માએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ
Ketika Sharma Photo: દક્ષિણ ફિલ્મ અભિનેત્રી કેતિકા શર્મા ઇન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર છે. અભિનેત્રી ફિલ્મો કરતા તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.
કેતિકા શર્મા
1/6

અભિનેત્રીએ અત્યાર સુધીમાં બહુ ઓછી ફિલ્મો દર્શકોને આપી છે. તેમાંથી અભિનેત્રી કેતિકા શર્માએ રોમેન્ટિક્સ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ અવતાર બતાવ્યો હતો.
2/6

આ ફિલ્મ તો હિટ રહી જ, પરંતુ અભિનેત્રીના બોલ્ડ અવતારએ પણ ચાહકોના મન જીતી લીધા. અભિનેત્રી કેતિકા શર્મા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી કહેર વર્તાવે છે.
Published at : 12 Mar 2025 11:48 PM (IST)
આગળ જુઓ




















