શોધખોળ કરો
Khushi Kapoor Latest Photos: ખુશી કપૂરનો ક્લાસી સ્કૂલગર્લ લુક! અભિનેત્રી ક્યૂટનેસ પર ફિદા થયા ફેન્સ
Khushi Kapoor Latest Photos: ખુશી કપૂરે તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અભિનેત્રી આ તસવીરોમાં અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે.

ખુશી કપૂર
1/5

નિર્માતા બોની કપૂરની પુત્રી અને અભિનેત્રી ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.
2/5

ખુશી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાહકો તેને પસંદ કરી રહ્યા છે અને સુંદર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
3/5

ખુશી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ખુશી સ્કૂલગર્લ લુકમાં જોવા મળી રહી છે.
4/5

ખુશી તેની સુંદરતા અને ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. લોકો તેના દરેક લુકને ખૂબ પસંદ કરે છે.
5/5

ખુશી કપૂર આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેમની આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.
Published at : 21 Feb 2025 02:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
