શોધખોળ કરો
વેકેશન એન્જોય કર્યા બાદ મુંબઇ પરત ફર્યા સિદ્ધાર્થ અને કિયારા
તાજેતરમાં જ સિદ્ધાર્થ અને કિયારા વેકેશન માટે બહાર ગયા હતા. આ કપલ ગઈ કાલે રાત્રે મુંબઈ પરત ફર્યું હતું. બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા
1/9

તાજેતરમાં જ સિદ્ધાર્થ અને કિયારા વેકેશન માટે બહાર ગયા હતા. આ કપલ ગઈ કાલે રાત્રે મુંબઈ પરત ફર્યું હતું. બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
2/9

એરપોર્ટ પર મિસ્ટર અને મિસિસ મલ્હોત્રા ખૂબ જ સ્ટાઇલિશ લાગતા હતા.
3/9

લુકની વાત કરીએ તો કિયારાએ સફેદ ટી-શર્ટ સાથે સફેદ ટ્રાઉઝર અને ગ્રીન જેકેટ પણ પહેર્યું હતું.
4/9

અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાળા ચશ્મા અને પર્સ સાથે પોતાનો લૂક કમ્પ્લેટ કર્યો હતો. કિયારા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.
5/9

સિદ્ધાર્થ મલ્હોત્રાના લૂક વિશે વાત કરીએ તો, અભિનેતાએ સફેદ ટી-શર્ટ અને ગ્રીન જેકેટ સાથે ગ્રે કલરનું પેન્ટ પહેર્યું હતું
6/9

સિદ્ધાર્થે પણ કાળા ચશ્મા પહેર્યા હતા અને તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
7/9

સિદ્ધાર્થ અને કિયારાએ એરપોર્ટની બહાર પાપારાઝીઓને પોઝ આપ્યા હતા
8/9

સિદ્ધાર્થ અને કિયારાની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
9/9

નોંધનીય છે કે સિદ્ધાર્થ અને કિયારાએ તાજેતરમાં જ તેમની પ્રથમ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી
Published at : 12 Feb 2024 11:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
