શોધખોળ કરો
In Pics: મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી Kiara Advani, જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ
1/5

બોલીવૂડ અભિનેત્રી કિયારા અડવાણી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ઘરે જોવા મળી હતી. આ દરમિયાન તે વ્હાઈટ ટ્રાઉઝર સાથે સ્ટાઈલિશ પિંક ક્રોપ ટોપમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે કિઆરા પોતાની એક્ટિંગ કરતા વધારે પોતાની ફેશન સેંસને લઈ જાણીતી છે.
2/5

હાલના દિવસોમાં બોલીવૂડમાં કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના કથિત અફેરની ચર્ચા છે. પરંતુ બંનેએ પોતાના સંબંધો વિશે હજુ સુધી ખુલ્લીને કંઈ નથી કહ્યું.
3/5

કિઆરા અને સિદ્ધાર્થના અફેરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે વર્ષની શરૂઆતમાં બંનેને એક સાથે લંચ પર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા.. ત્યારબાદ બંને જ્યારે કરન જોહરની પાર્ટીમાં સાથે આવ્યા તો આ ચર્ચાએ વધારે જોર પકડ્યું હતું.
4/5

વર્ક ફ્રંટની વાત કરીએ તો કિઆરા આગામી ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ સાથે જોવા મળશે. આ સિવાય કિઆરા હાલના દિવસોમાં જુગ જુગ જીયોનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં વરૂણ ધવનની અપોઝિટ જોવા મળશે. ફિલ્મમાં અનિલ કપૂર અને નીતૂ કપૂર પણ જોવા મળશે.
5/5

કિઆરા અડવાણી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે નિયમિત રીતે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
Published at : 19 Mar 2021 10:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
