શોધખોળ કરો

ગ્રીસમાં રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે વેકેશન એન્જોય કરી મુંબઇ પરત ફરી Kriti Sanon

Kriti Sanon Pics: કૃતિ સેનન આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રી ગ્રીસમાં વેકેશન મનાવીને ઘરે પરત ફરી છે. આ દરમિયાન કૃતિ ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી હતી.

Kriti Sanon

1/7

2/7
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન માટે આ વર્ષ ઘણું સારું રહ્યું. અભિનેત્રીની 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' અને 'ક્રુ' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે. તાજેતરમાં તે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા અને બહેન નૂપુર સેનન સાથે ગ્રીસમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી.

3/7
તેણે પોતાના વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. વિદેશમાં પોતાનો જન્મદિવસ ઉજવીને અભિનેત્રી હવે ભારત પરત ફરી છે. આજે સવારે તે મુંબઈ એરપોર્ટ પર સ્ટાઇલિશ દેખાઈ હતી.

4/7
કૃતિ સેનનનું ગ્રીસ વેકેશન પૂરું થઈ ગયું છે અને અભિનેત્રી ઘરે પરત ફરી છે. કૃતિ આજે એરપોર્ટ પર ખૂબ જ સુંદર દેખાતી જોવા મળી હતી. કૃતિ સેનન તેની સ્ટાઈલથી સતત પ્રભાવિત કરતી રહે છે. તેણીને તેના એરપોર્ટ લુક માટે ઘણી પ્રશંસા પણ મળે છે.

5/7
એરપોર્ટ લુક માટે કૃતિ સેનને અદભૂત બ્લેક આઉટફિટ પહેર્યું હતું. અભિનેત્રીએ તેની સાથે મેચિંગ સ્નીકર્સની જોડી બનાવી હતી.

6/7
કૃતિ ઘણી ખુશ દેખાતી હતી. તેણે પાપારાઝીઓને સ્માઇલ આપતી જોવા મળી હતી.કૃતિએ તેના બ્લેક આઉટફિટ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હોવાથી તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

7/7
આ દરમિયાન કૃતિએ ફેન્સ સાથે સેલ્ફી પણ ખેંચી હતી.કૃતિ સેનનની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.ફેન્સ એક્ટ્રેસના કેઝ્યુઅલ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું

ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો

Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન

લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ

Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી

20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ

Embed widget