શોધખોળ કરો
Kriti Sanon Career: જ્યારે ‘આદિપુરુષ’ એક્ટ્રેસ કૃતિને છોડવી પડી હતી કરણ જોહરની ફિલ્મ, જાણો શું હતુ કારણ
કહેવાય છે કે, એકસમય એવો પણ આવ્યો જ્યારે કૃતિ સેનનને કરણ જોહરની ફિલ્મ છોડવી પડી હતી
![કહેવાય છે કે, એકસમય એવો પણ આવ્યો જ્યારે કૃતિ સેનનને કરણ જોહરની ફિલ્મ છોડવી પડી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/7b683db5b8395914f11ee8c31a144732168491919526077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર... સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Kriti Sanon Career: બૉલીવુડ અભિનેત્રી કૃતિ સેનન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ખુબ ચર્ચામાં છે. તેની લેટેસ્ટ તસવીરો પણ ફિલ્મ પહેલા લીક થઇ રહી છે. પરંતુ અમે અહીં તમને તેની માતા સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ વાત બતાવવા જઈ રહ્યા છીએ. જે તમે કદાચ તમે આ જ પહેલા સાંભળી પણ નહીં હોય. કહેવાય છે કે, એકસમય એવો પણ આવ્યો જ્યારે કૃતિ સેનનને કરણ જોહરની ફિલ્મ છોડવી પડી હતી, જાણો કેમ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/091f61f2e6954500f1c93499945603a8e9c81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kriti Sanon Career: બૉલીવુડ અભિનેત્રી કૃતિ સેનન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ખુબ ચર્ચામાં છે. તેની લેટેસ્ટ તસવીરો પણ ફિલ્મ પહેલા લીક થઇ રહી છે. પરંતુ અમે અહીં તમને તેની માતા સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ વાત બતાવવા જઈ રહ્યા છીએ. જે તમે કદાચ તમે આ જ પહેલા સાંભળી પણ નહીં હોય. કહેવાય છે કે, એકસમય એવો પણ આવ્યો જ્યારે કૃતિ સેનનને કરણ જોહરની ફિલ્મ છોડવી પડી હતી, જાણો કેમ....
2/7
![કૃતિ સેનને પોતાની ટૂંકી કારકિર્દીમાં 'બરેલી કી બરફી' અને 'મિમી' જેવી કેટલીય ફિલ્મોમાં પોતાના મજબૂત અભિનય પરચો આપ્યો છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જો એક્ટ્રેસની ફિલ્મમાં કોઈ લવમેકિંગ સીન હોય તો તેને તેની માતા પાસેથી પરવાનગી લેવી પડે છે, અને તેના કારણે એકવાર કરણ જોહરની 'લસ્ટ સ્ટૉરીઝ' કૃતિ સેનનના હાથમાંથી નીકળી ગઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/e44c60b69f0cc00fe020152004567283534d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૃતિ સેનને પોતાની ટૂંકી કારકિર્દીમાં 'બરેલી કી બરફી' અને 'મિમી' જેવી કેટલીય ફિલ્મોમાં પોતાના મજબૂત અભિનય પરચો આપ્યો છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જો એક્ટ્રેસની ફિલ્મમાં કોઈ લવમેકિંગ સીન હોય તો તેને તેની માતા પાસેથી પરવાનગી લેવી પડે છે, અને તેના કારણે એકવાર કરણ જોહરની 'લસ્ટ સ્ટૉરીઝ' કૃતિ સેનનના હાથમાંથી નીકળી ગઇ હતી.
3/7
![આ વાતનો ખુલાસો કરણ જોહરના શૉ 'કૉફી વિથ કરણ'માં ખુદ કૃતિ સેનને કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મારી માતાના કારણે મેં કેટલીય ફિલ્મો ઠુકરાવી દીધી હતી. કારણ કે તેને મને બૉલ્ડ ફિલ્મો માટે પરવાનગી આપી ન હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/af835373a59ac9e33baf131a0d1818b871f24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વાતનો ખુલાસો કરણ જોહરના શૉ 'કૉફી વિથ કરણ'માં ખુદ કૃતિ સેનને કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મારી માતાના કારણે મેં કેટલીય ફિલ્મો ઠુકરાવી દીધી હતી. કારણ કે તેને મને બૉલ્ડ ફિલ્મો માટે પરવાનગી આપી ન હતી.
4/7
![આ દરમિયાન તેને એમ પણ કહ્યું કે તેને કરણની ફિલ્મ 'લસ્ટ સ્ટૉરીઝ' માટે ના પાડવી પડી હતી. કારણ કે તેમાં કેટલુંય બૉલ્ડ કન્ટેન્ટ હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/a76dfe82c2ab5f5285ed4d5fd873562531cbc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન તેને એમ પણ કહ્યું કે તેને કરણની ફિલ્મ 'લસ્ટ સ્ટૉરીઝ' માટે ના પાડવી પડી હતી. કારણ કે તેમાં કેટલુંય બૉલ્ડ કન્ટેન્ટ હતું.
5/7
![ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીની માતા દિલ્હી યૂનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રની પ્રૉફેસર છે. અભિનેત્રીને પોતાની માતા સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/fbec381e98f0418217e6ca08990a809f9eb4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીની માતા દિલ્હી યૂનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રની પ્રૉફેસર છે. અભિનેત્રીને પોતાની માતા સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે.
6/7
![કૃતિ સેનને તેની બૉલીવુડ કરિયરની શરૂઆત ફિલ્મ 'હીરોપંતી'થી કરી હતી. આમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/fb163d54282c253123dcc20f9582f527e5e82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૃતિ સેનને તેની બૉલીવુડ કરિયરની શરૂઆત ફિલ્મ 'હીરોપંતી'થી કરી હતી. આમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ હતો.
7/7
![હવે બહુ જલ્દી કૃતિ સેનન સ્ટાર એક્ટર પ્રભાસ સાથે ફિલ્મ 'આદિપુરુષ'માં જોવા મળશે. બંનેની આ ફિલ્મ 16 જૂન 2023ના દિવસે રીલિઝ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/1f5788e4431a38223d55dc0445adb0077f956.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે બહુ જલ્દી કૃતિ સેનન સ્ટાર એક્ટર પ્રભાસ સાથે ફિલ્મ 'આદિપુરુષ'માં જોવા મળશે. બંનેની આ ફિલ્મ 16 જૂન 2023ના દિવસે રીલિઝ થશે.
Published at : 24 May 2023 02:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)