શોધખોળ કરો
Kriti Sanon Christmas Celebration: રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે ક્રિતી સેનને કરી ક્રિસમસની ઉજવણી, ધોની પણ બન્યો સાન્તા
Kriti Sanon Christmas Celebration: બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તેણે રુમર્ડ બોયફ્રેન્ડ કબીર સાથે ક્રિસમસની ઉજવણી કરી.
કૃતિ સેનને પોતાની ક્રિસમસની ઉજવણી ખાસ રીતે કરી છે. તેણે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે સાંતા કેપ પહેરેલી જોવા મળી રહી છે.
1/6

કૃતિ સેનને પોતાની ક્રિસમસની ઉજવણી ખાસ રીતે કરી છે. તેણે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે સાંતા કેપ પહેરેલી જોવા મળી રહી છે.
2/6

ક્રિતી સેનને ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે જેમાં તેણે તેના નામ સાથેની કેપ પહેરેલી છે.
Published at : 25 Dec 2024 11:58 PM (IST)
આગળ જુઓ