શોધખોળ કરો
આ એક્ટ્રેસ સાથે જોડાઇ ચૂક્યું છે અભિષેક બચ્ચનનું નામ, ઐશ્વર્યા રાય અગાઉ આ અભિનેત્રીઓને કરી ડેટ
Abhishek Bachchan Affairs: બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અભિષેક બચ્ચનનું નામ અભિનેત્રી નિમરત કૌર સાથે જોડાયેલું છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

Abhishek Bachchan Affairs: બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અભિષેક બચ્ચનનું નામ અભિનેત્રી નિમરત કૌર સાથે જોડાયેલું છે. જો રિપોર્ટ્સનું માનીએ તો નિમરતના કારણે જ તેની અને ઐશ્વર્યા વચ્ચે સંબંધોમાં તણાવ આવ્યો છે.
2/7

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન ઘણા વર્ષો પછી આ કપલના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે.
Published at : 28 Oct 2024 02:50 PM (IST)
આગળ જુઓ





















