શોધખોળ કરો
Malaika Arora Pics: સાડી લૂકમાં મલાઇકા અરોરાનું જોવા મળ્યુ કર્વી ફિગર
મલાઈકા અરોરા સાડીમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે.
ફાઇલ તસવીર
1/7

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે પોતાના ફોટો-વિડીયોના કારણે હેડલાઈન્સમાં રહે છે.
2/7

મલાઈકા અરોરા વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લૂકમા ખૂબ સુંદર લાગે છે. 40 વર્ષની વય વટાવી ચૂકેલી મલાઈકા હજુ પણ ખૂબ સુંદર દેખાય છે.
Published at : 23 Jul 2022 11:30 AM (IST)
આગળ જુઓ





















