શોધખોળ કરો
Sonali Kulkarni Photo: નવા ફોટોશૂટમાં અસ્પરા લાગી અભિનેત્રી સોનાલી કુલકર્ણી
Sonali Kulkarni Photo: મરાઠી મનોરંજન જગતની 'અપ્સરા' તરીકે જાણીતી સોનાલી કુલકર્ણી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

અભિનેત્રી સોનાલી કુલકર્ણી
1/8

Sonali Kulkarni Photo: મરાઠી મનોરંજન જગતની 'અપ્સરા' તરીકે જાણીતી સોનાલી કુલકર્ણી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.
2/8

સોનાલી કુલકર્ણી હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તેમનો જન્મ પુણેમાં થયો હતો.
3/8

તેણે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. તે દિલ ચાહતા હૈ (2001), ટેક્સી નંબર 9211 (2006), સિંઘમ (2011)માં તેના અભિનય માટે જાણીતી છે.
4/8

સોનાલીનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા એન્જિનિયર છે અને તેને બે ભાઈઓ છે: સંદીપ અને સંદેશ.
5/8

તેમણે અભિનવ વિદ્યાલયમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું.
6/8

સોનાલી કુલકર્ણીએ વર્ષ 2006માં મરાઠી ફિલ્મ ગૌરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
7/8

તેણે મલ્ટીસ્ટારર ફિલ્મ ગ્રાન્ડ મસ્તીથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.
8/8

સોનાલી કુલકર્ણી, જે ઘણા યુવાનોના દિલની ધડકન છે, તેણે વિવિધ ભૂમિકાઓ ભજવી દર્શકોના દિલ પર રાજ કર્યું છે.
Published at : 23 Apr 2023 06:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
