શોધખોળ કરો
9 ફ્લોપ ફિલ્મો છતાં કરોડો રૂપિયા ફી, દર મહિને ડાયટમાં લાખો રૂપિયા ખર્ચ કરે છે શાહરૂખ ખાનની આ એક્ટ્રેસ
બોલિવૂડમાં ઘણા એવા સુપરસ્ટાર છે જેઓ આઉટસાઇડર હોવા છતાં બોલિવૂડમા નામના મેળવી છે. આ યાદીમાં શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન સામેલ છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

બોલિવૂડમાં ઘણા એવા સુપરસ્ટાર છે જેઓ આઉટસાઇડર હોવા છતાં બોલિવૂડમા નામના મેળવી છે. આ યાદીમાં શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન સામેલ છે. આજે આ તમામ સ્ટાર્સ શાનદાર જીવન જીવી રહ્યા છે. આજે અમે તમને આવી જ એક અભિનેત્રી વિશે જણાવીશું જે આઉટસાઇડર છે. સાઉથની ફિલ્મો સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મો પણ કરી હતી. જો કે તે તેની 11 વર્ષની કારકિર્દીમાં એક પણ સોલો હિટ ફિલ્મ આપી શકી નથી તેમ છતાં પણ તે સ્ટારડમ ભોગવે છે.
2/9

અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ તાપસી પન્નુ છે. તાપસીએ સાઉથથી લઈને બોલિવૂડ સુધી ખૂબ નામના મેળવી છે
Published at : 12 Sep 2024 01:46 PM (IST)
આગળ જુઓ





















