શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehreen pirzadaa: મેહરીન પીરઝાદાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Mehreen pirzadaa: મેહરીન પીરઝાદાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
![Mehreen pirzadaa: મેહરીન પીરઝાદાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/997b9309d1280b42472287808b1ada71171726448233678_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેહરીન પીરઝાદા
1/8
![સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મેહરીન પીરઝાદા તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/ea1a1b1393fb017e7bfdf6282e6b78f5a27f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મેહરીન પીરઝાદા તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
2/8
![અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક બોલ્ડ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/559881e05451c34833bd795df165048713169.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક બોલ્ડ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
![આ તસવીરોમાં મેહરીન પીરઝાદા બ્લેક મોનોકોનીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/c9c0932fe798701caa6e024a774b8290be1a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મેહરીન પીરઝાદા બ્લેક મોનોકોનીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
![એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/862d7db583883870744f2a09c3450974a9799.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે.
5/8
![મહેરીનનો જન્મ 5 નવેમ્બર 1995ના રોજ પંજાબના ભટિંડામાં થયો હતો. જ્યારે મેહરીન 10 વર્ષની હતી ત્યારે તેણે કસૌલીમાં સ્થાનિક સૌંદર્ય સ્પર્ધામાં પ્રથમ રેમ્પ વોક કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/0e37ae19fe89f5a20a046337e805850df78a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહેરીનનો જન્મ 5 નવેમ્બર 1995ના રોજ પંજાબના ભટિંડામાં થયો હતો. જ્યારે મેહરીન 10 વર્ષની હતી ત્યારે તેણે કસૌલીમાં સ્થાનિક સૌંદર્ય સ્પર્ધામાં પ્રથમ રેમ્પ વોક કર્યું હતું.
6/8
![મેહરીન પીરઝાદા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સાથે તેણે અનુષ્કા શર્માની ફિલ્મ 'ફિલ્લૌરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/d8e46308e58a6f38756eefbf006745af0eb2d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેહરીન પીરઝાદા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સાથે તેણે અનુષ્કા શર્માની ફિલ્મ 'ફિલ્લૌરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
7/8
![અભિનેત્રી તેના બ્લેક લૂકને લઈ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/16a504a09dad367a9c2945da087a7eabb68f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી તેના બ્લેક લૂકને લઈ ચર્ચામાં છે.
8/8
![(તમામ તસવીરો મેહરીન ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/ca5af5ac11d1c1b61582f1f7f08ff78c0f462.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો મેહરીન ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Jun 2024 11:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)