શોધખોળ કરો
Miesha Iyer: એક્ટ્રેસ મિશા અય્યરે બોડીકોન ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Miesha Iyer: એક્ટ્રેસ મિશા અય્યરે બોડીકોન ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
મિશા અય્યર
1/7

એક્ટ્રેસ મિશા અય્યરનો ફરી એક વખત હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. મિશા અય્યરે ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન ડ્રેસમાં હોટ તસવીરો શેર કરી છે. મિશા અય્યર એક્ટ્રેસ છે જે સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી.
2/7

અભિનેત્રી મિશા બિગ બોસ 15નો ભાગ હતી. હાલમાં એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
3/7

મિશાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. બોડીકોન ડ્રેસમાં અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/7

આ તસવીરોમાં મિશા શાનદાર હોટ પોઝ આપી રહી છે. ચાહકો પણ મિશાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/7

મિશા અય્યર સ્નાતક છે, તેણીએ તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું છે.
6/7

અહેવાલો અનુસાર, તેના પિતા એક બિઝનેસમેન છે. મિશા અય્યર તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
7/7

(તમામ તસવીરો મિશા ઈન્સ્ટાગ્રામ)
Published at : 23 Dec 2022 08:26 PM (IST)
આગળ જુઓ
Advertisement





















