શોધખોળ કરો
Mira Kapoor B'day Bash: શાહિદ કપૂરે પત્ની મીરાના જન્મદિવસ પર આપી શાનદાર પાર્ટી
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે ગઈકાલે રાત્રે મુંબઈમાં પત્ની મીરા કપૂરનો જન્મદિવસ ઉજવ્યો હતો

મીરા રાજપૂત
1/8

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે ગઈકાલે રાત્રે મુંબઈમાં પત્ની મીરા કપૂરનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પાર્ટીમાં કપલના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી.
2/8

મીરાએ તેના જન્મદિવસ પર બ્લેક ડ્રેસ પહેર્યો હતો. શાહિદ તેમની સાથે ગ્રે શર્ટ અને સફેદ પેન્ટમાં જોવા મળ્યો હતો.
3/8

શાહિદ કપૂર અને મીરા રાજપૂત સાથે શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર, પંકજ કપૂર, સુપ્રિયા પાઠક અને સનાહ કપૂર અને નીલિમા અઝીમે તેમની પાર્ટીમાં હાજરી આપી હતી.
4/8

આ પાર્ટીમાં પંકજ કપૂર, નીલિમા અઝીમ અને તેનો પરિવાર અને અન્ય કેટલાક લોકો ફંક્શનમાં સામેલ થયા હતા.
5/8

આ પાર્ટીમાં નવવિવાહિત ડિઝાઇનર કુણાલ રાવલ પણ પત્ની અર્પિતા મહેતા સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા.
6/8

આ સિવાય શિબાની દાંડેકર, ફરહાન અખ્તર, રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ અને કુણાલ ખેમુ પણ પાર્ટીમાં સામેલ થયા હતા.
7/8

રિતેશે સફેદ શર્ટ અને ગુલાબી પેન્ટ પહેર્યું હતું જ્યારે જેનેલિયા કલરફુલ આઉટફિટમાં જોવા મળી હતી.
8/8

ગયા મહિને પુત્રી મીશાનો જન્મદિવસ અને આ અઠવાડિયાની શરૂઆતમાં પુત્ર ઝૈનનો જન્મદિવસ ઉજવ્યા પછી શાહિદે પત્ની મીરા રાજપૂતના જન્મદિવસની પાર્ટી આપી હતી.
Published at : 08 Sep 2022 12:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
