શોધખોળ કરો
Bipasha Basu Pics: રેડ કફ્તાન ડ્રેસ પહેરી પ્રેગ્નેંસીમાં ગ્લો કરતી બિપાશા બાસુ, ડ્રેસની કિંમત જાણીને ચોંકી જશો...
Bipasha Basu Pics: બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. રેડ કલરનું કફ્તાન પહેરીને બિપાશા આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બિપાશા બાસુ
1/8

બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુનું નામ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. જોકે અભિનેત્રીએ ઘણા સમયથી બોલિવૂડથી દૂરી બનાવી રાખી છે.
2/8

આ દિવસોમાં બિપાશા બાસુ સતત પોતાની પ્રેગ્નન્સીના સમાચારોને લઈને ચર્ચામાં છે, તે જલ્દી જ માતા બનવા જઈ રહી છે.
3/8

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર લગ્નના આટલા વર્ષો પછી માતા-પિતા બનવા જઈ રહ્યા છે, જેની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
4/8

આ દરમિયાન બિપાશા બાસુએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાય છે.
5/8

લાલ રંગનું પ્રિન્ટેડ કફ્તાન પહેરીને બિપાશા ખૂબ જ સુંદર લાગી રહી છે, આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે- રસગુલ્લા…
6/8

શું તમે જાણો છો કે બિપાશાએ પહેરેલા આ સાદા લાલ કફ્તાનની કિંમત કેટલી છે?
7/8

મસાબા ગુપ્તાએ ડિઝાઈન કરેલા બિપાશાના રેડ કફ્તાનની કિંમત લગભગ 14,000 રૂપિયા છે.
8/8

તમને જણાવી દઈએ કે, બિપાશા બાસુએ અને કરણ સિંહ ગ્રોવર સાથે ફોટો શેર કરીને તેની પ્રેગ્નેન્સીના સમાચાર આપ્યા હતા.
Published at : 09 Oct 2022 05:57 PM (IST)
Tags :
BIpasha Basuવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
